પ્રાંતીજમાં આવેલા તીર્થગન વૃધ્ધાશ્રમમાં મુલાકાત લીધી ત્યારે એક સરળ લાગતી વ્યકિતનો વિભાસ કાકાએ પરિચય કરાવ્યો. જ્યારે શ્રી માવજીભાઇ કલાસ્વા સાથે મુલાકાત કરાવી હતી. માવજીભાઇ કલાસ્વા Indian Army માં સૈનિક હતાં. તેમણે પોતાના આર્મીકાળના જીવન અને India Pakistan યુદ્ધની વાતોની સાથે વૃધ્ધાશ્રમમાં 9 વર્ષ કેમ રહેવુ પડયુ એ વિશે જણાવ્યું હતું.