April 14, 2025
Jain World News
Jain PanchangJainism

આજનું પંચાંગ અને રાશિફળ, 03/11/2022

આજનું પંચાંગ અને રાશિફળ જોઈને તમારા ભાગ્યમાં શું છે તે જાણો. આજનું પંચાંગ અને રાશિફળને અનુસરીને તમારા ભવિષ્યની જાણકારી માટે રોજ વાંચો અને જોવો પંચાંગ અને રાશિફળ.

પંચાગ :

  1. સંવત વિક્રમ સંવત 2079 શક સંવત 1944, વીર સંવત2549
  2. માસ: કારતક સુદ દશમી
  3. નક્ષત્ર: શતભિષા
  4. યોગ: વૃદ્ધિ 07:47 ધ્રુવ
  5. સૂર્યોદય: 06:44 સવારે
  6. સૂર્યાસ્ત: 18:3 સાંજે
  7. અભિજીત: 12થી 12:45 બપોરે
  8. રાહુકાળ: 13:47થી 15:11
  9. નવકર્શિ:  07:32 સવારે
  10. ચોવીહર: 17:14 સાંજે

રાશિફળ :

મેષ (અ.લ.ઈ) :

  • આજનો દિવસ ચિંતા ભરેલો હશે
  • નવા વ્યક્તિઓની મુલાકાત ફાયદાકારક રહેશે
  • સ્વાસ્થ બાબતે ઉત્તમ દિવસ છે
  • પતિ-પત્નીના સંબંધો સારા રહેશે
  • વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે
  • ઉપાયમાં ગાયને ગોળ ખવડાવો, માતાને શ્રીફળ ધરાવો

વૃષભ (બ.વ.ઉ) :

  • મનની મુરાદો પૂરી થશે
  • ધારેલા કાર્યોમાં સફળતા મળશે
  • કોર્ટ કચેરીમાં વિજય પ્રાપ્ત કરશો
  • કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવો નહિ
  • ઉપાય તરીકે ગાયને લીલું ઘાસ ખવડાવો

મિથુન (ક.છ.ઘ) :

  • જુના કાર્યોમાં સફળતા મળશે
  • સરકારી કામકાજમાં રાહત મળે
  • યાત્રા પ્રવાસનો યોગ બને છે
  • વિદ્યાર્થીઓ માટે એકંદરે ઉત્તમ દિવસ છે
  • ઉપાયમા ગાયને ઘાસ ખવડાવો

કર્ક (ડ.હ) :

  • ધારેલા કાર્યોમાં સફળતા મળશે
  • નાણાકીય વ્યવહારો કરવા નહીં
  • વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે
  • લાલચમાં ખોટું કામ કરવું નહીં
  • ઉપાયમાં એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો

સિંહ (મ.ટ) :

  • પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે
  • સ્વાસ્થ બાબતે થોડો ધ્યાન રાખવું પડશે
  • વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ છે
  • શેર બજારથી દૂર રહેવું
  • ઉપાયમાં ગાયને ઘાસ ખવડાવો

કન્યા (પ.ઠ.ણ) :

  • કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે
  • શેર બજારથી દૂર રહેવું
  • વિદ્યાર્થીઓ માટે સમય સારો છે
  • પ્રેમ સંબંધોમાં ધ્યાન રાખવું
  • ઉપાયમાં ગાયને ગોળ ખવડાવવું

તુલા (ર.ત) :

  • સમજી વિચારીને નિર્ણય લેવો
  • ખોટા માણસોનો સાથ લેવો નહીં
  • નોકરી ધંધામાં સફળતા મળે
  • આર્થિક રીતે દિવસ સામાન્ય રહે
  • ઉપાયમાં દિવ્યાંગને વસ્ત્રનું દાન કરવું

વૃશ્ચિક (ન.ય) :

  • મનની મુરાદો સફળ થશે
  • યાત્રા પર જવાનું થાય
  • કોર્ટે કચેરીના કાર્યમાં સફળતા મળે
  • પૈસાની લેવડદેવડથી દૂર રહેવું
  • સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખો
  • ઉપાયમાં ગાયને ચણાની દાળ ગોળ ખવડાવો

ધન (ભ.ધ.ફ.ઢ) :

  • દિવસ એકંદરે સામાન્ય રહેશે
  • જુના અટવાયેલા કાર્યો પૂરા થશે
  • નવો ધંધો કરવાનો વિચાર યોગ્ય નથી
  • જૂનો ધંધો કે નોકરી સાચવવું
  • ઉપાયમાં ગાયને ચણાની દાળ, ગોળ અને રોટલી ખવડાવો

મકર (ખ.જ) :

  • તમારા માટે આજનો દિવસ નુકશાનકારક રહેશે
  • શેરબજાર કે અમને બજારોથી દૂર રહેવું
  • વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અન્નકુળ રહેશે
  • વિદેશ યાત્રામાં સફળતા મળશે
  • ઉપાયમાં એક ગરીબને ભોજન કરાવો

કુંભ (ગ.સ.શ.ષ) :

  • તમારા કામકાજમાં એકંદરે સફળતા મળશે
  • જમીન મકાનના પ્રશ્નોનો હલ આવશે
  • સંતાન અંગેની ચિંતામાં વધારો થશે
  • જૂનું કાર્ય છોડ્યા વગર નવું કાર્ય કરી શકો
  • નોકરી વ્યાપારમાં સફળતા મળશે
  • ઉપાયમાં એક ગરીબને ભોજન કરાવો

મીન (દ.ચ.ઝ.થ) :

  • સવારથી જ તમે કોઈ નવા કામમાં અટવાઈ જશો
  • પરંતુ પોતાના કામમાં ધ્યાન રાખો
  • દુશ્મન પક્ષ નુકસાન કરશે
  • સરકારી કામમાં સફળતા મળશે
  • વિદ્યાર્થીઓ માટે ઉત્તમ છે
  • ઉપાયમાં ગાયને ઘાસ ખવડાવો

આજનો મંત્ર : ૐ ઐ હ્રીંકલિમ ચામુંડાય ના જાપ કરવા

જો અભ્યાસમાં સફળતા ના મળતી હોય તો, ઉપાયમાં તમે તમારા ગ્રહો પ્રમાણે પુજા અર્ચના કરી ૐ ऐ નમઃ ના જાપ કરો શિવજીનો અભિષેક કરીને દૂધ, કેળા, તલ, ચોખાથી અભિષેક કરો

 

Related posts

ચારિત્ર જ્ઞાન ના ઉપકરણો ક્યાં ક્યાં છે, શું તમે જાણો છો?

admin

Mahavira | ભગવાન મહાવીરના મતે સુખનો સાચો માર્ગ

admin

સામાયિક એટલે રાગ, એ આત્માના મધ્યસ્થી રૂપે દ્વેષની ગેરહાજરીનું પરિણામ

admin

Leave a Comment