December 18, 2024
Jain World News
Jain PanchangJainism

આજનું પંચાંગ અને રાશિફળ, 02/11/2022

આજનું પંચાંગ અને રાશિફળ જોઈને તમારા ભાગ્યમાં શું છે તે જાણો. આજનું પંચાંગ અને રાશિફળને અનુસરીને તમારા ભવિષ્યની જાણકારી માટે રોજ વાંચો અને જોવો પંચાંગ અને રાશિફળ.

પંચાંગ :

  1. સંવત વિક્રમ સંવત 2079, શક સંવત 1944, વીર સંવત 2549
  2. રાશિ : મકર(ખ જ), 14:17 કુંભ(ગ સ ષ શ્)
  3. માસ : કાર્તિક સુદ નવમી
  4. નક્ષત્ર : ધનિષ્ઠા
  5. યોગ : ગન્ડ 10:45 ધ્રુવ
  6. દિન વિશેષ : અક્ષય નવમી, આમળાનું પૂજન
  7. સૂર્યોદય : 06:44 સવારે, સૂર્યાસ્ત : 18:01સાંજે
  8. અભિજીત : નથી
  9. રાહુકાળ : 12:23થી 13:47, નવકર્શિ:- 07:32 સવારે, ચોવીહર : 17:14 સાંજે

રાશિફળ :

મેષ :

  • આજનો દિવસ ચિંતા ભરેલો હશે
  • નવા વ્યક્તિઓ ની મુલાકાત ફાયદાકારક રહેશે
  • સ્વાસ્થ બાબતે ઉત્તમ દિવસ છે
  • પતિ-પત્નીના સંબંધો સારા રહેશે
  • વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે
  • ઉપાય ગાયને ગોળ ખવડાવો માતા ને શ્રીફળ ધરાવો

વૃષભ :

  • મનની મુરાદો પૂરી થશે
  • ધારેલા કાર્યોમાં સફળતા મળશે
  • કોર્ટ કચેરીમાં વિજય પ્રાપ્ત કરશો
  • કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવો નહિ
  • ઉપાય તરીકે ગાયને લીલું ઘાસ ખવડાવો

મિથુન :

  • જુના કાર્યોમાં સફળતા મળશે સરકારી
  • કામકાજમાં રાહત મળે
  • યાત્રા પ્રવાસનો યોગ બને છે
  • વિદ્યાર્થીઓ માટે એકંદરે ઉત્તમ દિવસ છે
  • ઉપાયગાયને ઘાસ ખવડાવો

કર્ક:

  • ધારેલા કાર્યોમાં સફળતા મળશે
  • નાણાકીય વ્યવહારો કરવા નહીં
  • વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે
  • લાલચમાં ખોટું કામ કરવું નહીં
  • ઉપાયમાં એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો

સિંહ :

  • પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે
  • સ્વાસ્થ બાબતે થોડો ધ્યાન રાખવું પડશે
  • વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ છે
  • શેર બજારથી દૂર રહેવું
  • ઉપાયમાં ગાયને ઘાસ ખવડાવો

કન્યા :

  • કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે
  • શેર બજારથી દૂર રહેવું
  • વિદ્યાર્થીઓ માટે સમય સારો છે
  • પ્રેમ સંબંધોમાં ધ્યાન રાખવું
  • ઉપાયમાં ગાયને ગોળ ખવડાવવું

તુલા :

  • સમજી વિચારીને નિર્ણય લેવો
  • ખોટા માણસોનો સાથ લેવો નહીં
  • નોકરી ધંધામાં સફળતા મળે
  • આર્થિક રીતે દિવસ સામાન્ય રહે
  • ઉપાયમાં દિવ્યાંગને વસ્ત્રનું દાન કરવું

વૃશ્ચિક :

  • મનની મુરાદો સફળ થશે
  • યાત્રા પર જવાનું થાય
  • કોર્ટે કચેરીના કાર્યમાં સફળતા મળે
  • પૈસાની લેવડદેવડથી દૂર રહેવું
  • સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખો
  • ઉપાયમાં ગાયને ચણાની દાળ ગોળ ખવડાવો

ધન :

  • દિવસ એકંદરે સામાન્ય રહેશે
  • જુના અટવાયેલા કાર્યો પૂરા થશે
  • નવો ધંધો કરવાનો વિચાર યોગ્ય નથી
  • જૂનો ધંધો કે નોકરી સાચવવું
  • ઉપાયમાં ગાયને ચણાની દાળ, ગોળ અને રોટલી ખવડાવો

મકર :

  • તમારા માટે આજનો દિવસ નુકશાનકારક રહેશે
  • શેરબજાર કે અમને બજારોથી દૂર રહેવું
  • વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અન્નકુળ રહેશે
  • વિદેશ યાત્રામાં સફળતા મળશે
  • ઉપાયમાં એક ગરીબને ભોજન કરાવો

કુંભ :

  • તમારા કામકાજમાં એકંદરે સફળતા મળશે
  • જમીન મકાનના પ્રશ્નોનો હલ આવશે
  • સંતાન અંગેની ચિંતામાં વધારો થશે
  • જૂનું કાર્ય છોડ્યા વગર નવું કાર્ય કરી શકો
  • નોકરી વ્યાપારમાં સફળતા મળશે
  • ઉપાયમાં એક ગરીબને ભોજન કરાવો

મીન :

  • સવારથી જ તમે કોઈ નવા કામમાં અટવાઈ જશો
  • પરંતુ પોતાના કામમાં ધ્યાન રાખો
  • દુશ્મન પક્ષ નુકસાન કરશે
  • સરકારી કામમાં સફળતા મળશે
  • વિદ્યાર્થીઓ માટે ઉત્તમ છે
  • ઉપાયમાં ગાયને ઘાસ ખવડાવો

આજનો મંત્ર : ૐ ઐ હ્રીંકલિમ ચામુંડાયનાં જાપ કરવા

જો અભ્યાસમાં સફળતા ના મળતી હોય તો, ઉપાયમાં તમે તમારા ગ્રહો પ્રમાણે પુજા અર્ચના કરી ૐ ऐ નમઃ ના જાપ કરો શિવજીનો અભિષેક કરીને દૂધ, કેળા, તલ, ચોખાથી અભિષેક કરો

 

Related posts

જૈન સિમ્બોલની આ બાબત તમે કદાચ જ જાણતાં હશો

admin

જૈન ધર્મની પ્રથમ બે મહાસભામાં 45 “આગમગ્રંથો” ગ્રંથસ્થ કરાયાં

admin

જૈન ધર્મમાં ભગવાનથી પણ મનુષ્ય મહાન, મનુષ્ય એવી શક્તિની પ્રાપ્તી કરે છે કે દેવો પણ તેમની પૂજા કરે છે

admin

Leave a Comment