વી.એસ. હોસ્પિટલ ના ઓર્થોપેડિક વિભાગના દિવાલની છત ઘરાશાયી, મેયર કિરીટ પરમારે આપી પ્રતિક્રિયા
અમદાવાદ શહેરની પ્રખ્યાત વી.એસ. હોસ્પિટલ કેટલાય સમયથી જર્જરિત હાલત હોવાનું જાણવા મળ્યું છે. તેવામાં હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના દિવાલની છત ઘરાશાયી થવાની ઘટના આજે બની હોવાનું...