વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે પત્રકારત્વ વિભાગમાં ‘રેડિયો ફોર પિસ એન્ડ સસ્ટેનેબીલીટી’ કાર્યક્રમનું આયોજન
ગુજરાત યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગમાં 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે ‘રેડિયો ફોર પિસ એન્ડ સસ્ટેનેબીલીટી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ઓલ...