Jain Kalyanam Metromony દ્વારા જૈન પુનર્વિવાહ પરિચય સમ્મેલનું આયોજન, વન ટુ વન ઝૂમ મીટીંગથી સમ્મેલ યોજાશે
પૂનામાં Jain Kalyanam Metromony દ્વારા જૈન સમાજના વિધવા, વિધુર અને છૂટાછેડા લીધેલા લોકોના પુનઃસ્થાપન માટે 24, 25 ડિસેમ્બર 2022ના રોજ ઓનલાઇન પુનર્લગ્ન પરિચય સંમેલનનું આયોજન...