સ્પર્શ મહોત્સવ 2023 | ભૌતિકતાનો સદુપયોગ માટે વિજયરત્ન સુંદર સુરીશ્વર મહારાજ સાહેબના પુસ્તકો ખૂબ ઉપયોગી બનશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સ્પર્શ મહોત્સવ 2023 માં પદ્મભૂષણ આચાર્યશ્રી વિજય રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજના 400 માં પુસ્તકનું વિમોચન થશે સ્પર્શ મહોત્સવ 2023 | 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી...