પૂજા ક્યા ક્રમથી કરશો? પહેલા મૂળનાયકજી પછી બીજા ભગવાન તથા સિદ્ધચક્રજીનો ગટ્ટો ગુરૂમૂર્તિ અને છેલ્લે દેવ-દેવીઓને કપાળે જમણા અંગુઠાથી બહુમાન સ્વૂરૂપે એક જ તિલક કરવું....
મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાના દેપાલપુર તાલુકાના ખડોલ્યામાં આવેલું કેશર વર્ણિયા શ્રી આદિનાથ ભગવાન આ દેરાસરના મુળનાયક ભગવાન છે. મુળનાયક કેશર વર્ણિયા શ્રી આદિનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં...