ચિલોડા પોલીસે બાતમીનાં આધારે દારુની હેરફેર કરતાં શખ્સને રૂ. 3.14 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં થોડાક જ દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો કે પક્ષના ટેકેદારો દ્વારા દારુની ડિલીવરી મંગાવી રહ્યાં હોવાનું જણાયું હતું. આમ ચૂંટણીના સમયગાળામાં દારુની...