ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા
ભૂપેન્દ્ર પટેલ રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરી લીધા છે. ત્યારે નવા મંત્રીમંડળે પણ આજે શપથગ્રહણ કર્યા છે. આ શપથવિધિ સમારોહમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ,...