Dhakad ફિલ્મમાં કંગનાની જોરદાર એક્શન, પરંતું દર્શકોને સ્ટોરીમાં કાંઈ દમ ના લાગ્યો
Dhakad ફિલ્મમાં કંગના રનૌત મુખ્ય રોલમાં જોવા મળી હતી. કંગનાની આ એક્શન ફિલ્મનું ટ્રેઈલર બહાર પાડવામાં આવ્યું ત્યારથી દર્શકોને કંગનાને લીડિંગ લેડીમાં જોવાની અપેક્ષા વધી...