જૈન ધર્મનાં ચોવિસ તીર્થંકરમાં અભિનંદન ભગવાન ચોથા તીર્થંકર હતાં. તેમનો જન્મ અયોધ્યામાં થયો હતો. તેમના પિતાનું નામ સંવર અને માતાનું નામ સિદ્ધાર્થી હતું. અભિનંદન ભગવાન...
જૈનધર્મના બીજા તીર્થંકર ભગવાન અજિતનાથને ઓળખવામાં આવે છે. જૈન ધર્મનાં ચોવિસ તીર્થંકરમાંથી ભગવાન ઋષભદેવ પછી ભગવાન અજિતનાથ બીજા તીર્થંકર હતાં. હાથીને અજિતનાથનું પ્રતિક માનવામાં આવે...