24 તીર્થંકરમાંથી 23 તીર્થંકરોએ દીક્ષા પછી પહેલું પારણું ખીરથી કર્યું હતું
400 દિવસ પછી આદિનાથ ભગવાને દીક્ષા પછી પ્રથમ પારણું હસ્તિનાપુરમાં શ્રેયાંસ કુમારે ઈક્ષુ રસથી કર્યું હતું. અજિતનાથ ભગવાને દીક્ષાના બીજા દિવસે આયોધ્યામાં બ્રહ્મદત્તના હાથે ખીરથી...