Dilwara Temple | માઉન્ટ આબુ પરના જૈન દેરાસર દેલવાડાના દેરા કેમ કહેવાયા, જાણો દેલવાડાના દેરાના ઈતિહાસની રસપ્રદ વાતો
Dilwara Temple | માઉન્ટ આબુ પર આવેલા દેલવાડા જૈન મંદિરો તેના અસાધારણ સ્થાપત્ય અને અદ્ભુત આરસ પથ્થરની કોતરણી માટે વિશ્વભરમાં જાણીતા શ્રેષ્ઠ જૈન મંદિરોમાનું એક...