સ્પર્શ મહોત્સવ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉદ્ધાટન કર્યુ, મહોત્સવના પહેલા જ દિવસે 2 લાખ લોકોએ મુલાકાત લીધી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્પર્શ નગરી નિહાળી ભાવવિભોર બન્યા સ્પર્શ મહોત્સવ : અમદાવાદના GMDC ખાતે ભવ્ય સ્પર્શ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદ્મભૂષણ...