દેશમાં Apple iPhone બનવા લાગ્યાં, આદિવાસી મહિલા તેનું નિર્માણ કરશે : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એવું જણાવ્યું છે કે દેશમાં હવે એપલના ફોન બનવા લાગ્યાં છે અને આદિવાસી મહિલાઓ તેનું નિર્માણ કરશે. ભારતમાં હવે એપલના...