રાજસ્થાનના મેર્તા રોડ પર આવેલું શ્રી સુમતિનાથ અને શાંતિનાથ જૈન શ્વેતાંબર દેરાસર
રાજસ્થાનના નાગૌર જિલ્લાના મેર્તા તાલુકામાં આવેલા શ્રી સુમતિનાથ અને શાંતિનાથ જૈન શ્વેતામ્બર દેરાસરની ચાલો મુલાકાત લઈએ. શ્રી સુમતિનાથ ભગવાનની પદ્માસન મુદ્રામાં સફેદ રંગની આ ચૌમુખ...