11 વર્ષની બાળકીથી માંડી 75 વર્ષનાં વૃદ્ધા મળીને 8 લાખ 50 હજાર રંગબેરંગી બબલ વ્રેપથી તૈયાર કર્યુ અદભૂત પેઈન્ટિંગ
અમદાવાદમાં યોજાયેલ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ દર્શનાર્થીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મહોત્સવમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવનને અનુસરતા અનેક પ્રસંગો અને...