નવા મંત્રીમંડળને લઈને ગાંધીનગર કમલમ ખાતે મીટિંગ, ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તાવાર જાહેરાત કરાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના પરિણામો જાહેર થયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને 156 બેઠક, કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5 બેઠક અને અન્યમાં 4 બેઠકો...