પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈનો બંગલો પચાવવાનો પ્રયાસ કરેલો ઠગ કિરણ પટેલે, કિરણ પટેલ ની ધરપકડ બાદ અનેક ખુલાસા બહાર આવ્યા
જમ્મુ કાશ્મીરમાં PMO અધિકારી તરીકેની ઓળખ આપીને Z પ્લસ સિક્યોરિટી, બલેટપ્રુફ એસયુવીની સુવિધા મેળવી ફરનાર ગુજરાતના મહાઠગ કિરણ પટેલની ધરપકડ બાદ એક પછી એક નવા...