ડ્રાઈવિંગ કરતી વખતે ઊંઘ આવે તો એલર્ટ કરશે આ સિસ્ટમ, રુષભ પંત જેવી ઘટના બીજા કોઈ જોડે ના ઘટે તે માટે સરકારની તૈયારી
ઉત્તરાખંડ પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું કે ક્રિકેટર રિષભ પંતની કારનો અકસ્માત ઊંઘવાને કારણે થયો હતો. ત્યારે આવા અકસ્માતો રોકવા માટે ભારત સરકાર ખાસ સિસ્ટમ ફરજિયાત...