Bollywood ને પણ ટક્કર આપે તેવી Gujarati Film Nayika Devi , મોહમ્મદ ઘોરીના રોલમાં Chunky Pandey
પાટણના મહારાણી Nayika Devi નાં ઈતિહાસને સાર્થક કરતી ગુજરાતી ફિલ્મના ટ્રેઈલર રિલીઝ થયાં બાદ લોકો Nayika Devi નાં ઈતિહાસને જાણવા આતૂર થયાં હતાં. ત્યારે ઈતિહાસમાં...