અમદાવાદના ખરાબ રોડ રસ્તાને રીપેર કરવાની મેટ્રો ટ્રેન વિભાગની તૈયારી, મેટ્રો ટ્રેનની શરૂઆતને પગલે એક્શન મોડ
30 સપ્ટેમ્બરથી Ahmedabadમાં Metro Trainનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તેવામાં Ahmedabadનાં ખરાબ રોડ રસ્તાને રીપેર કરવાની તૈયારી Metro Train વિભાગે દાખવી. અમદાવાદમાં 30 સપ્ટેમ્બરથી...