Australia માં ખાલિસ્તાની સમર્થકો દ્વારા હિંદુ મંદિરમાં તોડફોડ, બે મહિનામાં આ ચોથી ઘટના
Australia માં ખાલિસ્તાન સમર્થકોના નિશાને હિંદુ મંદિરો, બે મહિનામાં મંદિરમાં તોડફોડની ચોથી ઘટના બની Australia માં ખાલિસ્તાની સમર્થકોએ વધુ એક મંદિરમાં તોડફોડ કરી છે. બ્રિસબેન...