Rajasthan : જોધપુરના તિનવારીમાં 1800 વર્ષ પહેલા નિર્માણ થયેલું અતિ પ્રાચીન જૈન દેરાસર
Rajasthan ના જોધપુરના તિનવારીમાં આવેલા શ્રી તિનવારી તીર્થ ખાતે શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન સફેદ રંગમાં કમળની મુદ્રામાં બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે આ દેરાસર...