Palitana : શત્રુંજય ગિરિરાજમાં આદિનાથ ભગવાનના પગલાને અસામાજિક તત્વોએ ખંડીત કરતા જૈન સમાજમાં નારાજગી, જાણો શું હતી આખી ઘટના
26 નવેમ્બરે ઘટના બની હતી, 20થી વધુ દિવસ થયા છતાં પ્રશાસનની કોઈ કાર્યવાહી નહીં અમદાવાદ, મુંબઈ સહિત અનેક જગ્યાએ જૈન સમાજની મીટિંગ યોજાઈ Palitana માં...