ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવેદારી કરશે, 2036 ઓલિમ્પિક્સનું હોસ્ટ બનશે અમદાવાદ?
ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવેદારી કરશે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, મુંબઈમાં સપ્ટેમ્બર 2023માં જ્યારે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ના સત્ર...