Gujarat University નાં પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓએ “ડિજિટલ લિટરેસી બિહેવીયર ચેન્જ” વિષય પર ભવાઈ રજૂ કરી
ભૂલ કોની : મોબાઈલનો યોગ્ય ઉપયોગ અને ઓનલાઇન ફ્રોડથી બચવા શું કરવું તે અંગે જાણકારી આપતી ભવાઈ | Gujarat University Gujarat University પત્રકારત્વ વિભાગના માસ્ટર...