GPSC અને GPSSB ની પરીક્ષાનું એક જ તારીખે આયોજન થતાં વિદ્યાર્થીઓમાં મુશ્કેલી વધી, તારીખ બદલવા વિદ્યાર્થીઓની માંગ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત અનેક વિદ્યાર્થી સંગઠનો દ્વારા પરીક્ષાની તારીખ બદલવા આવેદનપત્ર આપ્યા સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ દૂવિધામાં મુકાયા છે. ઘણા સમયથી જુનિયર...