Ahmedabad ના મહિલાએ Palitana મુદ્દે આક્રોષ વ્યક્ત કરી 19 માંગણીઓ વિશે જાણકારી આપી
જાણો શું છે જૈન સમાજની 19 માંગણીઓ… 26 નવેમ્બરના રોજ Palitana ના મહાતીર્થ શત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળામાં પ્રભુ આદિનાથ ભગવાનના પ્રાચીન પગલાને અજાણ્યા શખ્સો...