મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભર્યુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલા ઘાટલોડિયામાં જાહેર સભા યોજી હતી.ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં ઘાટલોડિયા મતક્ષેત્ર વિસ્તારમાં યોજાયેલ રેલીમાં કાર્યકર્તાઓ સહિત...