ગુજરાતના CM અને મંત્રીમંડળની શપથવિધિ: PM મોદી, અમિત શાહ સહિત 7 રાજ્યોના CM રહેશે હાજર
ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળની શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. તેવામાં મંત્રીમંડળના શપથ માટે ધારાસભ્યોને ફોન આવ્યા હતા. જેમાં મંત્રીમંડળમાં સમાવેશ કરવા ધારસભ્યોને ફોનિક...