777 Charlie રિલીઝ થતાં જ સોશિયલ મીડિયામાં પ્રેમ-લાગણીનો થયો વરસાદ, મનુષ્ય અને શ્વાનની અદભૂત કહાની
થીયેટરમાં જતાં સમયે આંસુ લુછવા રૂમાલ લઈ જવા દર્શકોએ જણાવ્યું રક્ષિત શેટ્ટીની ફિલ્મ 777 Charlie 10 જૂનના રોજ રિલીઝ કરવામાં આવી. પ્રાણી સાથેનાં પ્રેમની સ્ટોરીમાં...