PM Narendra Modi ના માતા હીરાબાની તબિયતમાં સુધારો થતાં એકાદ દિવસમાં રજા અપાશે
PM Narendra Modi ના માતા હીરાબાની તબિયત લથડતા અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. પ્રધાનમંત્રી Narendra Modi ગઈ કાલે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સાથે...