જૈન ધર્મના અગિયારમાં તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ ભગવાન
ભગવાન શ્રી શીતલનાથ પશ્વાત શ્રી શ્રેયાંસનાથ અગિયારમાં તીર્થંકર થયાં. શ્રી શ્રેયાંસનાથ સિદ્રપુરી નગરીના મહારાજા વિષ્ણુની મહારાણી વિષ્ણુદેવીના પુત્ર હતાં. પોતાના પૂર્વભવમાં તેઓ પુષ્કરદ્રીના રાજા નલિનગુલ્મના...