વલ્લભીપુર નગરપાલિકા તંત્રની આતો કેવી કામગીરી? એક વોર્ડમાં સફાઈ ને બીજામાં ગંદકીનો ગરકાવ
વલ્લભીપુર નગરપાલિકાની સફાઈ કામગીરીમાં એક વોર્ડ વિભાગમાં સફાય કામગીરી કરવામાં આવે છે. ત્યારે અન્ય વોર્ડના વિસ્તારમાં કોઈ સફાયની કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે સ્થાનિકોની માગ...