ભગવાન શ્રી ધર્મનાથ જૈનધર્મના પંદરમાં તીર્થંકર થયા. પોતાના પૂર્વજન્મમાં તેઓ ધાતકીખંડના પૂર્વવિદેહમાં સ્થિત ભદ્દિલપુરના મહારાજ સિંહરથ હતા. તે અતિ પરાક્રમી અને વિપુલ સામ્રાજ્યના અધિપતિ હતા....
ભગવાન શ્રી વિમલનાથ પછી ભગવાન અનંતનાથ ચૌદમા તીર્થંકર થયા. અનંતનાથ એમના જન્મમાં ધાતકીખંડની અરિષ્ટા નગરીના મહારાજ પદ્મરથ હતા. તે અત્યંત શૂરવીર અને પરાક્રમી હતા. પરંતું...
જૈનધર્મના તેરમા તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાનનો જન્મ કમ્પિલપુરમાં થયો હતો. વિમલ યશધારી મહારાજ કૃતવર્મા એમના પિતા અને મહારામી શ્યામા એમની માતા હતાં. ભગવાન વિમલનાથ તેમના...
જૈન ધર્મના બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય ભગવાન થયાં. પોતાના પૂર્નજન્મનાં તેઓ પિષ્કરાર્દ્ધ દ્રીપના મંગલાવતી વિજયમાં પદ્મોત્તર રાજા હતાં. એમણે નિરંતર અવિરત જિનશાનની ભક્તિ કરેલી. એમના...
ભગવાન શ્રી શીતલનાથ પશ્વાત શ્રી શ્રેયાંસનાથ અગિયારમાં તીર્થંકર થયાં. શ્રી શ્રેયાંસનાથ સિદ્રપુરી નગરીના મહારાજા વિષ્ણુની મહારાણી વિષ્ણુદેવીના પુત્ર હતાં. પોતાના પૂર્વભવમાં તેઓ પુષ્કરદ્રીના રાજા નલિનગુલ્મના...
જૈન ધર્મનાં દસમા તીર્થંકર શ્રી શીતલનાથ ભગવાન ભદ્દિલપુરના રાજા દેઢરથની રાણી નંદાદેવીના પુત્રના હતાં. ભગવાન શ્રી શીતલનાથે પોતાના પૂર્વભવમાં સુસીમા નગરીના મહારાજા પદ્મોત્તરના રૂપમાં ઘણાં...
જૈન ધર્મનાં નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ ભગવાન થયાં. તેઓ પુષ્પદંતના નામથી પણ જાણીતા છે. કાકંદી નગરીના મહારાજ સુગ્રીવ એમના પિતા અને રાણી રામાદેવી એમની માતા...
ભગવાન શ્રી ચંદ્રપ્રભુ ભગવાન સુપાર્શ્વનાથ પછી આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુ સ્વામી થયાં. પોતાના પૂર્વભવમાં ધાતકીખંડમાં મંગળાવતી નગરીના મહારાજ પદ્મના રૂપમાં એમણે ઉચ્ચ યોગોની સાધનાઓનાં ફળ...
ભગવાન પદ્મપ્રભુ પછી સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ થયા. ભગવાન સુપાર્શ્વનાથે આચાર્ય અરિદમનની પાસે સંયમ લઈ વીસ સ્થાનોની આરાધના કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. ગ્રૈવેયકની આયુ...
જૈન ધર્મનાં છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભુ ભગવાન થયાં. તેમણે ન્યાય નીતિ અને ધર્મપૂર્ણ વ્યવહાર કરતાં હતાં. ભગવાન શ્રી પદ્મપ્રભુએ પિહિતાશ્રવ મુનિનાં ચરણોમાં સંયમ ગ્રહણ કરી...