ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવા ખાવ તરબૂચ, જાણો તરબૂચ ખાવાના અનેક ફાયદાઓ
તરબૂચમાં 92 ટકા લિક્વિડનું પ્રમાણ હોવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, ઉનાળાની ઋતુમાં સૌથી મોટી સમસ્યા હાઇડ્રેશનની રહે છે. તરબૂચ...