Ahmedabad ના ચંદ્રનગરમાં જૈન સમાજના વડીલ વંદના કાર્યક્રમમાં 175 વડીલોનું બહુમાન કરાયું
વડીલોને બગીમાં બેસાડી વરઘોડો કાઢવામાં આવ્યો વડીલોનું ચંદન તિલક કરી માળા અને સાલ ઓઢાડીને આદરપૂર્વક બહુમાન કરી ગીફ્ટનું વિતરણ કરવામાં આવ્યું અમદાવાદના ચંદ્રનગરમાં આવેલા શ્રી...