વિશ્વમાં કોરોના કહેર સામે ગુજરાતમાં વેક્સિનનો જથ્થો ખૂટ્યો? રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી 12 લાખ વેક્સિન ડોઝની કરી માંગ
વિશ્વભરમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાયરસે ફરીથી પોતાના પ્રકોપ બતાવ્યો છે તેવામાં ભારત સરકાર એલર્ટ મોડમાં છે. ઘણાં બધા રાજ્યમાં કોરોના ગાઈડ લાઈનને અનુસરવા જણાવવામાં...