હવે CSC કરશે પોસ્ટ ઓફિસનું આ કામ, ગ્રામિણ લોકોને પોસ્ટ અને સ્પીડ પોસ્ટ માટે દૂર જવાની સમસ્યા ટળી
કેન્દ્ર સરકારના બે વિભાગો કોમન સર્વિસ સેન્ટર અને પોસ્ટ વિભાગ વચ્ચે કરાર કરવામાં આવતાં ગ્રામિણ વિસ્તારનાં લોકોને ખૂબ ફાયદો થશે. દૂર વિસ્તારમાં કોઈ વસ્તું મોકલવા...