કોબા જૈન તીર્થ ખાતે અંજનશલાકા મહોત્સવ યોજાયો, અમદાવાદથી વોશિંગ્ટ, USA 23 જૈન પ્રતિમા મોકલવામાં આવશે
વોશિંગ્ટન, USA ખાતે 150 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા દેરાસરની મૂર્તિઓનો કોબા જૈન તીર્થ ખાતે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં ભવ્યાતિભવ્ય અંજનશલાકા મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો....