June 24, 2025
Jain World News
FeaturedNewsPolitical

રાહુલ ગાંધીએ Bharat Jodo Yatra દરમિયાન આપેલું વચન પૂર્ણ કરી એક બાળકને લેપટોપ ગિફ્ટ કર્યુ

  • Bharat Jodo Yatra દરમિયાન આપ્યું હતું વચન

  • બાળકને ભણવા માટે રાહુલ ગાંધીએ લેપટોપ આપી આપેલું વચન પૂર્ણ કર્યુ

મહારાષ્ટ્રમાં Bharat Jodo Yatra ચાલી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધી સેંકડો લોકોને મળી રહ્યાં છે. જેમાં રાહુલ ગાંધીએ એક બાળકને મળ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીને એ બાળકે પોતાને સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે, પરંતુ તેની પાસે કોમ્પ્યુટર ન હોવાનું જણાવ્યું હતું. એટલે રાહુલ ગાંધીએ તે બાળકને વચન આપી જલ્દીથી કોમ્પ્યુટર આપશે તેમ કહ્યું હતું.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી તેમની Bharat Jodo Yatra દરમિયાન વધુ એક વચન પૂર્ણ કરતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં મળેલાં એક બાળકને લેપટોપ ગિફ્ટ કરવાનું વચન આપ્યું હતું. Bharat Jodo Yatra માં બાળકે રાહુલ ગાંધીને મળી પોતે સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે તેમ કહેલું. આ સાથે બાળકે પોતાની પાસે ભણવા માટે કોમ્પ્યુટર નથી તેમ કહ્યું હતું. જેથી બાળકને વાંચવામાં કોઈ તકલીફ ન પડે એ માટે રાહુલ ગાંધીએ પોતાનું વચન પૂર્ણ કરીને બાળકે લેપટોપ આપ્યું હતું.

 

Related posts

આવતી કાલે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્પર્શ મહોત્સવ ની મુલાકાત લેશે

admin

અમુલ દુધના ભાવ । મધર ડેરી પછી અમુલનું દુધ પણ થયું મોંઘુ, જાણો કેટલો થયો વધારો

admin

સ્પર્શ મહોત્સવ પુસ્તક વિમોચન | “એકલા સફળ થવાય, પણ એકલાથી સફળ થવાતું નથી” ; જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મ.સા.

admin

Leave a Comment