Karnataka નાં Mysuru Palace ગ્રાઉન્ડ ખાતે International Yoga Day નાં ઉજવણીનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં PM Narendra Modi. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 2022 ની થીમ “માનવતા માટે યોગ”.
દર વર્ષે 21 જૂનના રોજ International Yoga Day મનાવવામાં આવે છે. યોગ કરવાથી શરીર સુદૃઢ અને તંદુરસ્ત રહે છે. યોગમાં એટલી તાકાત રહેલી છે કે, તેનાથી વ્યક્તિના જીવનમાં ઘણાં પરિવર્તન આવે છે. 21 જૂન, 2022 નાં International Yoga Day ની થીમ “માનવતા માટે યોગ” રાખી છે.
Karnataka નાં Mysuru Palace ગ્રાઉન્ડ ખાતે International Yoga Day ની ભવ્ય ઉજવણીમાં PM Narendra Modi ઉપસ્થિત રહ્યાં હતાં. આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ “માનવતા માટે યોગ” રાખવામાં આવેલી. સમગ્ર વિશ્વ International Yoga Day ની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે PM Narendra Modi કર્ણાટકના મૈસુરુ પેલેસ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસના કાર્યક્રમમાં હાજર રહી યોગ કરતાં જોવા મળ્યાં હતાં. તેમની સાથે કેન્દ્રીય મંત્રી Sarbananda Sonowal, CM Basavaraj Bommai પણ ઉપસ્થિત રહી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી.