December 18, 2024
Jain World News
Jain Dharm SpecialJainism

સિદ્ધ ઇન્દ્રજાળ ની સ્થાપનાથી દૈનિક આવક અને વ્યવસાયમાં મેળવો પ્રગતિ, જાણો સિદ્ધ ઇન્દ્રજાળ નાં અનેક ફાયદાઓ

સિદ્ધ ઇન્દ્રજાળ
  • તમારા ગ્રાહકોને આકર્ષવા અને વ્યવસાયમાં પ્રગતિ માટે તમારી ઓફિસમાં સ્થાપતના કરો સિદ્ધ ઇન્દ્રજાળ

  • સિદ્ધ ઈન્દ્રજાળ ની સ્થાપના કરવાથી આર્થિક લાભમાં વિશેષરૂપથી થશે વધારો

સિદ્ધ ઇન્દ્રજાળ નો ઉપયોગ વંશજો શત્રુનો અવરોધ, આંખની ખામીથી બચવા માટે કરતાં હતાં. આમ સિદ્ધ ઈન્દ્રજાળ ના અનેક ફાયદાઓ છે. વ્યવસાયના સ્થળે સિદ્ધ ઈન્દ્રજાળની સ્થાપના કરવાથી દૈનિક આવક અને દૈનિક વ્યવસાયમાં પ્રગતિ થાય છે. ગ્રાહકો તમારા વ્યવસાય તરફ આકર્ષાય છે અને વ્યવસાયમાં પ્રગતિ થાય છે. તમારી ઓફિસ અથવા વ્યવસાયની જગ્યાએ  સિદ્ઘ ઈન્દ્રજાળની સ્થાપના કરવાથી તમારા ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે અને આર્થિક લાભ વિશેષરૂપે પ્રાપ્ત થશે. અંતે તમારી આવકમાં વધારો થશે

જે ઘર/વ્યવસાયમાં સિદ્ધ ઈન્દ્રજાળ સ્થાપવામાં આવ્યું હોય ત્યાં ભૂત-પ્રેત, મેલીવિદ્યા, તાંત્રિક પ્રવૃત્તિઓનો પ્રભાવ થતો નથી. જો તમારા શત્રુઓ તમારા કાર્યમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરે અથવા કોઈ પ્રકારની તાંત્રિક ક્રિયા દ્વારા તમારા વ્યવસાય/કાર્યમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરે તો સિદ્ધ ઈન્દ્રજાળની સ્થાપના કરીને તમે આ ક્રિયાના દુષ્પ્રભાવથી બચી શકો છો અને તમે તે ક્રિયાને સમાપ્ત કરી શકો છો.

  • ઘરના મંદિરમાં Siddh Indrajal રાખવાથી ખરાબ નજર નથી લાગતી.
  • જે વ્યક્તિ Siddh Indrajal ધારણ કરે છે અથવા તેને પોતાના ઘર/કાર્યસ્થળે સ્થાપિત કરે છે તે વ્યક્તિને લાભ થાય છે. ઉપરાંત ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે અને આર્થિક પ્રગતિ થાય છે.
  • ઘર/વ્યવસાય સ્થાનના મુખ્ય દરવાજા પર સિદ્ધ ઈન્દ્રજાળ લગાવવાથી નકારાત્મક શક્તિઓ, ભૂત વગેરે ઘર/વ્યવસાયમાં પ્રવેશતા નથી અને વાસ્તુ દોષનો નાશ થાય છે.
  • જેની પાસે સિદ્ધ ઈન્દ્રજાળ છે તે વ્યક્તિની નજીક સુખ, શાંતિ અને આશીર્વાદના માર્ગો ખુલે છે.
  • ગળામાં Siddh Indrajal પહેરવાથી તમે એક પ્રભાવશાળી વ્યક્તિત્વ તરીકે લોકો સમક્ષ રજૂ થાવ છો.
  • માત્ર સિદ્ધ ઈન્દ્રજાળના દર્શન કરવાથી અનેક પ્રકારના અવરોધો દૂર થઈ શકે છે. આમ Siddh Indrajal મજબૂત આકર્ષણ શક્તિથી સંપન્ન છે.
  • Siddh Indrajal રોગીની દક્ષિણ દિશામાં લગાવવાથી મૃત્યુનો ભય રહેતો નથી અને ઉત્તર દિશામાં લગાવવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે.
  • સિદ્ધ ઈન્દ્રજાળ ધન અને ભૌતિક સુખ પ્રદાન કરવા માટે કહેવામાં આવ્યું છે. સિદ્ધ ઈન્દ્રજાળની સ્થાપનાથી ઘર અને વ્યવસાયની સમસ્યાઓ દૂર થઈ શકે છે.

આ પણ વાંચો : સિદ્ધ કરતાં અરિહંત પહેલા કેમ? જાણો સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુના ગુણો

Related posts

જાણો બાર વર્ષે યોજાતો “મહામસ્તકાભિષેક” જૈન ઉત્સવની કહાની

admin

Maharashtra : Palghar જિલ્લાના ઢેકલેનું શ્રી નાઓકડા ભૈરવ દર્શન ધામ Jain મહાતીર્થ

admin

JainWorldNews | જાણો પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબના જીવનની કેટલીક વાતો

admin

Leave a Comment