December 22, 2024
Jain World News
EntertainmentHollywood

Justin Bieber નો દિલ્હીમાં યોજાનારો કોન્સર્ટ થયો કેન્સલ, જાણો ટિકિટ બુકિંગનું રિફંડ ક્યાં સુધી મળશે

Justin Bieber Cancels Performance in Delhi: Justin Bieber એ તેના ઈન્ડિયામાં થનારો પોતાનો શો કેન્સલ કરી દીધો છે. 18 ઓક્ટોબરે દિલ્હીમાં Justin Bieber પર્ફોર્મ કરવાનો હતો. પરંતુ તેની તબિયત સારી ન હોવાથી તેણે શૉ કેન્સલ કર્યો હતો. જાણો ટિકિટ ખરીદનારને ક્યારે મળશે રિફંડ.

દુનિયામાં તગડી ફેન ફોલોઈંગ  ધરાવતા ફેમસ પોપ સિંગર Justin Bieber નો ભારતમાં એક કોન્સર્ટ થવા જઈ રહ્યો હતો. પરંતું Justin Bieber ની તબિયત ખરાબ હોવાથી તેનાં ભારતમાં થવા જઈ રહેલો કોન્સર્ટ કેન્સલ થયો હતો. આમ તો ત્રણ મહિના પહેલા જ Justin Bieber એ પોતાની બીમારીનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તે ‘રામસે હંટ સિન્ડ્રોમ’થી પીડાઈ રહ્યો છે. જેનાં કારણે તેણે દિલ્હીમાં થનારો શૉ કેન્સલ કર્યો હતો.

બીમારીના કારણે કેન્સલ થયો શૉ  :

જણાવી દઈએ કે, 28 વર્ષીય જસ્ટિન બીબર રામસે હંટ સિન્ડ્રોમ નામની બીમારીથી પીડાઈ રહ્યો છે. જેના કારણે જસ્ટિનના ચહેરા પર આંશિક રીતે લકવાની અસર થઈ હતી. જસ્ટિને સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, તે રિકવર થવા માટે પર્ફોર્મ કરવામાંથી બ્રેક લઈ રહ્યો છે.

Related posts

ગ્રામીણ જીવનને ઉજાગર કરતી વેબ સિરીઝ “Panchayat”

admin

TV એક્ટર Siddhant Veer Suryavanshi નું જિમમાં વર્કઆઉટ દરમિયાન થયું નિધન

admin

Gujarati film જગતમાં બોલીવૂડના અભિનેતા અમિતાભ બચ્ચનની એંટ્રી, 19 ઓગસ્ટે રિલીઝ થશે “Fakt Mahilao Maate” ફિલ્મ

admin

Leave a Comment