બોલીવૂડ અભીનેત્રી Janhvi Kapoor તેના આગામી પ્રોજેક્ટ Good Luck Jerry નાં પ્રમોશનમાં કેટલાંય સમયથી વ્યસ્ત જોવા મળી રહી છે. ઉપરાંત Janhvi Kapoor નાં આ પ્રોજેક્ટની સાથે અન્ય બીજા પણ પ્રોજેક્ટ પણ તે કામ કરી રહી છે. આ વચ્ચે જાણવાં મળ્યું છે કે, Janhvi Kapoor નાં એક પ્રોજેક્ટમાં તેનાં પિતા પણ સાથે કામ કરતાં જોવા મળશે. આમ તેનાં આ ખાસ પ્રોજેક્ટને લઈને ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મીડિયા રીપોર્ટના જણાવ્યાં અનુસાર, Janhvi Kapoor અને તેના પિતા બોની કપૂર એકસાથે સ્ક્રીન શેર કરતાં જોવા મળશે. આમ તે પહેલી વખત તેના પિતાની સાથે એક્ટિંગ કરતાં દર્શકોને જોવા મળશે.
Janhvi Kapoor નાં આવનાર પ્રોજેક્ટની ઝલક :
Janhvi Kapoor આગામી ફિલ્મ બાવલના પેરિસ ખાતેના શૂટિંગ દરમિયાન વરૂણ ધવનની સાથે એક્ટિંગ કરતાં જોવા મળી હતી. સાથે સાથે ડિરેક્ટર લવ રંજનની આગામી ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સાથે લીડ રોલમાં જોવા મળશે.