December 18, 2024
Jain World News
Sparsh MahotsavVideo

સ્પર્શ મહોત્સવ માં ગિરનાર કઈ રીતે તૈયાર થયો | Sparsh Mahotsav

સ્પર્શ મહોત્સવ માં ગિરનાર કઈ રીતે તૈયાર થયો | Sparsh Mahotsav | Jain News | Jain World News

અમદાવાદના GMDC ખાતે ભવ્ય સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પદ્મભૂષણ શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ દ્વારા લખવામાં આવેલા 400માં પુસ્તકનું વિમોચન સ્પર્શ મહોત્સવમાં 22મી જાન્યુઆરીએ કરવામાં આવશે. આ મહોત્સવ 15 થી 26 જાન્યુઆરી દરમિયાન યોજાશે. 90 એકરમાં આકાર પામ્યો છે સ્પર્શ મહોત્સવ. જેમાં વિવિધ કાર્યક્રમ અને પ્રતિકૃતિ બતાવવામાં આવ્યા છે. 100 ફૂટ ઊંચા અને 300 ફૂટ લાંબા ગિરનાર મહાતીર્થની અનુભૂતિ તમને અહીં થશે. ગિરનારના પ્રસિદ્ધ નેમિનાથ મંદિરની 100 ફૂટની પ્રતિકૃતિ સ્પર્શ મહોત્સવનું ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. શંખના નાદ, સંગીત વગેરે સાથે દરરોજ ભવ્ય પ્રક્ષાલ અને ભાવનાત્મક સાંજની મહા આરતી થશે.

Jain World News, WhatsApp No. 9998747089 E- Mail Id : jainworldnews011@gmail.com

Related posts

સ્પર્શ મહોત્સવમાં ‘રત્ન સફારી’ પ્રકૃતિ અને Ratna Sundar Maharaj નો પરિચય કરાવે છે

admin

Ahmedabad માં સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ફલાવર-શો 2023નો અદભુત નઝારો

admin

શ્રીપાળ અને તેમના માતા રસ્તામાં મળ્યાં, શ્રીપાળ કથા – પ્રવચન PART 17

admin

Leave a Comment