IND vs AUS | બીજી ટેસ્ટની વિકેટને લઈને સામે આવી મોટી જાણકારી, Delhi ની પિચ પર ઓસ્ટ્રેલીયાને તબાહ કરશે ટીમ ઈન્ડિયા!
IND vs AUS વચ્ચે ચાલી રહેલ ચાર ટેસ્ટ મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો બીજો મુકાબલો 17 ફેબ્રુઆરીમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં યોજાશે. નાગપુરમાં રમાયેલ પહેલા મુકાબલામાં...