Surendranagar માં વિશાળ સભાને સંબોધન કરતા PM Narendra Modi એ કહ્યું, “સુરેન્દ્રનગરના લોકોએ મારું અંગત કામ કરવાનું છે.”
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના માંડ હવે બે અઠવાડિયા જેટલો સમય બાકી છે. તેવામાં PM Narendra Modi ગુજરાતના પ્રવાશે આવ્યાં છે. ત્યારે ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે...